gujjustuff.com
Gujarati Stuff: September 2009
http://www.gujjustuff.com/2009_09_01_archive.html
Wednesday, September 30, 2009. ગુજરાતી શેરો શાયરી. The below content is Gujarati Version. Of the collection of Gujarati Sher SMS. And Gujarati Shayri SMS. Which I have received. As I liked it very much, I have published here to share with you all. તારી આંખોની પ્યાસ બનવા તૈયાર છું,. તારા હૃદયનો શ્વાસ બનવા તૈયાર છું,. તુ જો આવીને મને સજીવન કરે,. તો હું રોજેરોજ લાશ બનવા તૈયાર છું. દિવસો બદલાયા અને રાતો પણ બદલાઈ ગઈ,. એક એક કરતા બધાની નજરો પણ બદલાઈ ગઈ,. એવી તે કઈ વાત થઈ ગઈ,. રેતી મનમાં...બહુ થોડ&#...પણ મળ...
gujjustuff.com
Gujarati Stuff: October 2010
http://www.gujjustuff.com/2010_10_01_archive.html
Thursday, October 21, 2010. Gujarati Sher-Shayri - Post 5. ગુજરાતી શેર-શાયરી (પોસ્ટ - ૫). મિલાવી જામમાં અમે તો જીંદગી પી ગયા,. મદિરા તો શું કોઈની કમી પી ગયા,. રડાવી જાય છે અમને બીજાના દર્દ,. બાકી અમારા દર્દ તો અમે હસીને પી ગયા. કોઈનો પ્રેમ ઓછો નથી હોતો,. ફક્ત આપણી અપેક્ષાઓ વધારે હોય છે,. દરિયા ને ભલે લાગતું હોય કે તેની પાસે પાણી અપાર છે,. પણ એને ક્યાં ખબર છે કે નદીનું દેવું ઉધાર છે. કોણ કહે છે પ્રભુના દરબારમાં અંધેર છે,. હસતા ચહેરા જુઓ ઘેર-ઘેર છે,. પ્રેમમાં આમ તો સાર&#...મારે તો એમન...બાકી...
gujjustuff.com
Gujarati Stuff: August 2013
http://www.gujjustuff.com/2013_08_01_archive.html
Saturday, August 24, 2013. દયા દેવની. દર-બદર ભટકતા રહ્યા,. કંકર-શંકર પૂજતા રહ્યા અમે,. પામવાને દયા દેવની,. માં-બાપને ભૂલી પથ્થર પૂજતા રહ્યા. મંદિરમાં માં ની ચુંદડી બદલતા રહ્યા,. દરેક વારે તહેવારે અમે,. જનમ આપનારીની સાડી માટે,. વાયદા ઉપર વાયદા કરતા રહ્યા. દૂધ-જળ મહાદેવને ચડાવતા રહ્યા,. તલ-બિલીનો અભિષેક કરતા રહ્યા અમે,. વાટકી દૂધ ન આપ્યું પિતાને,. દવાના હિસાબો કરતા રહ્યા. શીદને દયા કરીને દેવ પૂરે,. શેર માટીની ખોટ અમારી? માં-બાપના દિલ દુઃખાવી,. આશિષ એ. મહેતા. દયા દેવની. By આશિષ એ. મહેતા. 8220;મા”. Permissio...
gujjustuff.com
Gujarati Stuff: January 2012
http://www.gujjustuff.com/2012_01_01_archive.html
Wednesday, January 11, 2012. Utrayan - Makarsankranti Sms. તલ ચીકી. મમરાના લાડુ. તલના લાડુ. 164;¤¤¤¤¤¤¤¤¤. સિંગ ચીકી. તમને આજે જ ઉતરાયણ નિમિત્તે મોકલું છું, એ ખાઈને બીજાને પણ મોકલજો. હેપ્પી ઉતરાયણ. કામમાંથી ફુરસદ મળે તો ફરતા રેજો,. થોડો આનંદ પણ કરતા રેજો,. આમ તેમ નજર કરતા રેજો,. અને ક્યારેક ઉપર પણ જોતા રેજો,. કોઈ પતંગ-બતંગ દેખાય ત્યારે અમને યાદ કરતા રેજો. હેપ્પી ઉતરાયણ. ભાઈ એડવાન્સમાં. ફીરકી" મોકલું છું,. માટે દર વર્ષની જેમ દોરી. ના લુંટવા જતા,. 3IDIOT "LESSON" UTTRAYAN MIX. Thodo anand pan karta rejo,.
gujjustuff.com
Gujarati Stuff: October 2011
http://www.gujjustuff.com/2011_10_01_archive.html
Saturday, October 22, 2011. Gujarati Sher-Shayri - Post 11. એની દરેક યાદ દિલમાં હજી તાજી છે,. એ નથી જીવનમાં પણ એની આસ હજી બાકી છે,. એની યાદ આવતા જ આંસુ આવી જાય છે,. આ આંસુ તો પી લીધા પણ પ્યાસ હજી બાકી છે. ચંદ્રની કળા પર નાચે છે ધરતી,. કોઈ કહે છે ભરતી તો કોઈ કહે છે ઓટ,. પ્રણયની ચાહતમાં ઝૂલે છે માનવી,. કોઈ કહે છે જિંદગી તો કોઈ કહે છે મોત! સપનું નહિ પણ તમારો વિચાર આપજો,. મારામાં એક થઇ શકે એવું દિલ આપજો,. હું એક નહિ પણ અનેક જનમ જીવી લઈશ,. સમય તો પાણીની જેમ વહી જશે,. પણ જયારે હશે સમય,. પણ અફસોસ અમા...
gujjustuff.com
Gujarati Stuff: September 2011
http://www.gujjustuff.com/2011_09_01_archive.html
Saturday, September 24, 2011. Gujarati Sher-Shayri - Post 7. પ્રેમની વેદના કોઈ લખી શું જાણે,. પ્રેમની ભાષા કોઈ બોલી શું જાણે,. પ્રેમ તો એવી અઘરી કળા છે દોસ્ત,. સ્વીકારતા જે અચકાય તે કરી શું જાણે. સ્નેહનો સાગર આંખોમાંથી છલકાય છે,. હૈયું હેતના હરખથી હરખાય છે,. જાણે શું વાત છે પ્રેમમાં એવી કે,. દિલમાં હોય દર્દ તો પણ હોઠ ખુશીથી મલકાય છે. દુઆ મારી આસમાનમાં ખુદા સુધી જશે,. વફા મારી મારા દિલની સદા સુધી જશે,. હું એજ તું એજ મોસમ પણ એજ છે છતાં,. પ્રેમનું ઔષધ તો ઠીક છે,. મળે જો બધું સરળત...Prem to evi aghari ka...
vijaydshah.com
છૂટાછેડા: ઓપન સીક્રેટ | વિજયનું ચિંતન જગત-
http://www.vijaydshah.com/સર્જન-સહિયારુ-ગદ્ય/chuta-cheda-open-secret
વ જયન ચ તન જગત-. જ વન વ ચનય ત ર દરમ ય ન ગમ લ અન ડ યર ઓમ ટપક વ લ. છ ટ છ ડ : ઓપન સ ક ર ટ. બ લ ગ જગત. મ ર બક ન શ? લ મડ મ હ ય ર મ ર મન. બચ બ ન અન બ બ ભ ઇ અમ ર ક મ. જ વન ત ફ ગ ગ મહ સ થ ર થય લ ફ ક. છ ટ છ ડ : ઓપન સ ક ર ટ. જય ત ભ ઈ પટ લ. ૧ મનમ ગ ય મ લન-લ ખક: જય ત ભ ઈ પટ લ. પણ મમત ચઢ લ બ યન મન પર ત ય ર છ ટ છ ડ ન ભ ત સ વ ર થઈ ગય લ હત . 8216;અજ ણ ર પ ળ છ કર ઓન રસ ત ર કવ ન મન પ ર ણ આદત છ .’ ક ષમ ન અવ જમ રમ જન ભ વન અણસ ર પરખ ત પરમ પ ત ન ક યમન ર ત જવ બ આપ ય . 8216;ક ટલ દ વસ મ ટ આવ છ? 8217; એણ પ છ ય . ત આ બ જ ક ષમ ય મન...
gujjustuff.com
Gujarati Stuff: October 2013
http://www.gujjustuff.com/2013_10_01_archive.html
Saturday, October 12, 2013. ધર્મના નામે ઝઘડા શાના? ચિન્હથી જો ધર્મ અલગ પડતો હોય તો ચાંદ અને સિતારા તો ઔં કારમાં પણ છે. કોણ જાણે કોના કેહવાથી? આશિષ એ. મેહતા. ધર્મના નામે ઝઘડા શાના? ચિન્હથી જો ધર્મ અલગ પડતો હોય તો ચાંદ અને સિતારા તો ઔં કારમાં પણ છે. By આશિષ એ. મેહતા. Is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivs 3.0 Unported License. Based on a work at http:/ www.gujjustuff.com/. Permissions beyond the scope of this license may be available at http:/ www.gujjustuff.com/. સ્વ...
gujjustuff.com
Gujarati Stuff: May 2014
http://www.gujjustuff.com/2014_05_01_archive.html
Thursday, May 29, 2014. દિલની લાગણી. વાત કરવી છે બધી શાંતિથી કોઈક ને. પણ આજે વાત સંભાળવા વાળું કોઈ દેખાતું નથી,. ગમે ત્યારે સરી પડે છે આંખ માંથી આંસુ,. પણ આ આંસુ ને જોવા વાળું કોઈ દેખાતું નથી. દિલ તૂટ્યું છે આજે એટલી હદે મારું,. લાગે છે હવે કંઈ જ નથી આ દુનિયામાં ન્યારું,. સમજાવતા સમજાવતા ઘણું કહેવાઈ ગયું મારાથી,. જીવનમાં ધાર્યું નતું કે થશે આવું મારી જ સાથે,. કોણ સમજાવે તે કોમળ મન ની "પરી". છૂટી ગયા આજે તેના જ ખાસ લોકો તેના આ જ વલણથી,. રીનવ શુકલ. દિલની લાગણી. By રીનવ શુકલ. Permissions beyond the scope of...