sneh.wordpress.com
એક વેલીને.. | સ્નેહ સરવાણી
https://sneh.wordpress.com/2006/07/02/kalapi
સ ન હ સરવ ણ. સ ન હભય શબ દ ન ઝરણ. July 2, 2006. સ વ શ ર ‘કલ પ ’ન બ જ એક હ દયન સ પર શ ગય લ ક ત …. ધ મ ધ મ ક પળ ક પળ પત ર પત ર વળ ન ,. ટ શ ટ શ તર વ પટમ ગ થણ ક ઇ ગ થ ;. ત જ વળ દ સ ન ત ય ન ત ય નવ ન! તહ ર હ ય વધ વધ સદ સ ન હમ થ ય લ ન! તહ ર પ સ ગણગણ થત જ ત ઓ ન ત ય ગ જ ,. મ હ ર પ સ જગત સઘળ ન ત ય ગ જય કર છ . ન આલમ બ તર વર તણ ન ત યન એક તહ ર ;. ટ ક મ હ ર મ જ હદયન એક મ ત પર છ ,. ત પ સ થ સ ખદ :ખ સદ જ ય ચ લ ય ઝપ ટ . ક ત ત ન ક દરત મહ ક ઇ છ પ હ સ બ;. ઊડ ક વ ય , ફ લસ ફ વળ ક ઇ શ ક જ મ ત ર! ત મ હ મ …અરરર! Laquo; વ ત ય ભ વ.
sneh.wordpress.com
વાર નથી લાગતી | સ્નેહ સરવાણી
https://sneh.wordpress.com/2006/08/13/var_nathi_lagti
સ ન હ સરવ ણ. સ ન હભય શબ દ ન ઝરણ. August 13, 2006. વ ર નથ લ ગત. આશ ઓ પર પ ણ ફર જત વ ર નથ લ ગત. ક ન ર આવ ડ બ જત વ ર નથ લ ગત. જ તન જલસ મ નવ ન ઉત વળ ન કર. જ ત લ બ જ હ ર જવ મ વ ર નથ લ ગત. ત ર ઊ ચ ઇન ન હક અભ મ ન ન કર. ક મ ન ર ન ત ટ જવ મ વ ર નથ લ ગત. બ ધ ય છ મ ળ ત જર દ લથ જતન કર. ક મ ળ ન પ ખ ઇ જત વ ર નથ લ ગત. મ ણ લ હર એક પળ ત આજ. આ ખ ન મ ચ ઇ જત વ ર નથ લ ગત. 8211; અલ પ શ શ હ. Laquo; ક ણ ગય ઝબક વ? શ ર મદ ભગવદ ગ ત. Beautiful, smiply well said. Thanks for sharing. On August 13, 2006. On August 14, 2006. સન તન સત ય!
hemkavyo.wordpress.com
ઊપડતી જીભ અટકે છે… | હેમકાવ્યો
https://hemkavyo.wordpress.com/2008/09/20/upadati_jibh_atke_chhe
મ ર અન ભવ ન શબ દદ હ. અન ક રમણ ક. એમ થ ડ લગ વ ર ખ છ →. ઊપડત જ ભ અટક છ …. September 20, 2008. ઊપડત જ ભ અટક છ , હ દય પર ભ ર લ ગ છ ,. પ રણયન વ ત છ , કહ વ મ થ ડ વ ર લ ગ છ. ઘણ વર ષ થય , હ આ શહ રમ હ ફ શ ધ છ. ફડક ડ બ જવ ન મનમ પ સ જ ય છ ત ય ર. તણખલ એક પણ દ ખ ય ત આધ ર લ ગ છ. ટક ર મ રવ દ , શક ય છ એન ઉઘડવ પણ. સ રજ સ થ મ લ વ આ ખ એન આ અસર થઈ છ. નયનમ અશ ર આવ છ ત એ વ ત હસ લઉ છ. ચલ ક ય ર ક ત આ આ ખ પ ણ દ ર લ ગ છ! 8211; હ મ ત. This entry was posted in ગઝલ. એમ થ ડ લગ વ ર ખ છ →. ઊપડત જ ભ અટક છ …. All shers are very good.
hemkavyo.wordpress.com
હેમકાવ્યો | મારા અનુભવોનો શબ્દદેહ | Page 2
https://hemkavyo.wordpress.com/page/2
મ ર અન ભવ ન શબ દદ હ. અન ક રમણ ક. Newer posts →. घर, ग म स मरत , आ ख न त र न स ई गय – श भ नन च चकरन मर ठ गझलन अन व द. August 19, 2014. घर, ग व आठव न उस स न झ पल घर, ग म स मरत , आ ख न त र न स ई गय. अ ध र क ळज स लप ट न झ पल अ ध र क ळज न लप ट न स ई गय. स वप न प न ह नव न उश जवळ घ तल स वप न फर नव न ल ध ओश क नज क. इच छ ज न य मन त उग ळ न झ पल ईच छ ओ ज न मनम लस ट न स ई गय. गप प कर त भ क क त व ळ ज गल व त न बह न भ ख क य लग ज गत रह. मग म ख स उग च तप स न झ पल आम ज पछ ह ख स स तप स न स ई गय. August 5, 2014. त क य म ळव ...
marmigazal.wordpress.com
Gazal | લય શિલ્પ
https://marmigazal.wordpress.com/2010/01/10/gazal-2
શબ દ થઇ હ ઝળહળ છ જ મન ,. શબ દ સ મ તરફડ જ ય , ત ય ગઝલ સર જ ય છ ,. આગ ભ તર ભડભડ જ ય , ત ય ગઝલ સર જ ય છ . એ શ લ પ છ અહલ ય થ જવ ન સ પર શથ ,. ર મન ચરણ અડ જ ય , ત ય ગઝલ સર જ ય છ . વ ક રમ અર થ જડ જ ય , ત ય ગઝલ સર જ ય છ . ક મત હ ર સર ખ શબ દ “મરમ ” છ બધ ,. ઘ ટ સ દર સ પડ જ ય , ત ય ગઝલ સર જ ય છ . This entry was posted on January 10, 2010 at 17:53 and is filed under 1. You can follow any responses to this entry through the RSS 2.0. Feed You can leave a response. From your own site. 21 Responses to “Gazal”. આ ગઝલ ગમ .
sneh.wordpress.com
મારો પરિચય | સ્નેહ સરવાણી
https://sneh.wordpress.com/2006/08/22/maro_parichay
સ ન હ સરવ ણ. સ ન હભય શબ દ ન ઝરણ. August 22, 2006. મ ર પર ચય. મહ બ બતમ હવ મ ર પર ચય આ પ રમ ણ છ ,. અજ ણ ય થઈ ગય છ એ મન જ ખ સ જ ણ છ . દ ધ ’ ત સ થ જ ણ , એ જ ખ દ લ ટ ગય અમન ,. જર સ વધ-વધ જ ખમ અહ ત ઓળખ ણ છ . મળ ય છ ન બ દ એન પછ થઈ છ દશ આવ ,. સ ણ છ મ ર વ ત ત મન એ થ ય છ અચરજ,. ક મ ર થ વધ ર શ મન લ ક પ છ ણ છ? હવ આ જ દગ મ ર સમય! જ વનન ભ દભ વ છ મરણન બ દ પણ બ ક ,. ક ઈ મ નવ મઝ ર છ ક ઈ મ નવ મસ ણ છ . હત જ દ હ એ ત થઈ ગય મ ટ મહ મ ટ ,. હત જ દ લ, હજ પણ ત જન આરસ પહ ણ છ . જગત ખ ચ રહ ય છ એક તરફ, બ જ તરફ જન નત,. એક નવ અભ વ યક ત.
hugujarati.blogspot.com
હેત્લની દુિનયા મા આપ્નુ સ્વાગ્ત છે.: 16 May 2006
http://hugujarati.blogspot.com/2006_05_16_archive.html
હેત્લની દુિનયા મા આપ્નુ સ્વાગ્ત છે. Tuesday, May 16, 2006. ખોબો ભરીને અમે. ખોબો ભરીને અમે એટલું હસ્યાં. કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં. ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં. કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં. અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં. કે હોડી-ખડક થઈ અમને નડ્યાં. ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ? ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ? કૂવો ભરીને અમે એટલું રડ્યાં. કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં. જગદીશ જોષી. Tuesday, May 16, 2006. Links to this post. Subscribe to: Posts (Atom). View my complete profile. My Fav. Blog List.
hugujarati.blogspot.com
હેત્લની દુિનયા મા આપ્નુ સ્વાગ્ત છે.: 17 December 2008
http://hugujarati.blogspot.com/2008_12_17_archive.html
હેત્લની દુિનયા મા આપ્નુ સ્વાગ્ત છે. Wednesday, December 17, 2008. બસ કઁઇકે એવી જ રીતે મળ્યા આપણે,. ને પછી એક બીજા ને જડ્યા આપણે. ન હતા જ્યાઁ ઓળખાણ ના સરનામા,. ત્યાઁ લાગણી ના ધર બનાવ્યા આપણે. એક બીજા ને સમજ્યા એટલુઁ કે,. પરસ્પર દિલ માઁ ઉતયાઁ આપણે. ન પુછો કે શુ હતી ઓળખાણ આપણી,. કૈ કેટલાય જન્મો થી જોડાયા આપણે! Wednesday, December 17, 2008. Links to this post. Subscribe to: Posts (Atom). View my complete profile. India News on Top Portals. Visitor IP Address City. My Fav. Blog List.
hugujarati.blogspot.com
હેત્લની દુિનયા મા આપ્નુ સ્વાગ્ત છે.: 29 April 2006
http://hugujarati.blogspot.com/2006_04_29_archive.html
હેત્લની દુિનયા મા આપ્નુ સ્વાગ્ત છે. Saturday, April 29, 2006. મને ગમ્તા કેટલાક કાિવ્યો - 4. કાનજી ડૉટ કૉમ. - કૃષ્ણ દવે. વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,. કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું? ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું? વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું? કાનજીની વેબસાઈટ. કાનજીની વેબસાઈટ. કાનજીની વેબસાઈટ. વરસાદ ભીંજવે -. રમેશ પારેખ. આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે. બંધ હોઠમાં સોળ વ...લીલોધમ્મર...મને ભ...
hugujarati.blogspot.com
હેત્લની દુિનયા મા આપ્નુ સ્વાગ્ત છે.: 28 April 2006
http://hugujarati.blogspot.com/2006_04_28_archive.html
હેત્લની દુિનયા મા આપ્નુ સ્વાગ્ત છે. Friday, April 28, 2006. મને ગમ્તા કેટલાક કાિવ્યો - 3. આભાસી મૃત્યુનું ગીત -રાવજી પટેલ. મારે આંખે કંકુના સૂરજ આથમ્યા. મારી વે'લ શંગારો વીરા, શગને સંકોરો. રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ! મારે આંખે કંકુના સૂરજ આથમ્યા. પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા,. ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ,. રે હણહણતી મેં સાંભળી સુવાસ! મારે આંખે કંકુના સૂરજ આથમ્યા. મને રોકે પંછાયો એક ચોકમાં,. મને વાગે સજીવી હળવાશ! રાવજી પટેલ. આ સરવર જલ તે કા’નજી. આ પરવત શિખર કા’નજી. Friday, April 28, 2006.